


પાદ પૂજ્ય ૧૦૮ ગોસ્વામી બાલક શ્રી વલ્લભરાયજી મહોદય શ્રી
ઠાકોરજી ની કૃપા થી અને શ્રી મહાપ્રભુજી ના આશીર્વાદ થી તેમજ અમારા ગુરૂદેવ પાદ પૂજ્ય ૧૦૮ ગોસ્વામી બાલક શ્રી વલ્લભરાયજી મહોદય શ્રી ( જામનગર ) ની આજ્ઞા થી www.vrajvallabh.com વેબ સાઇટ ની શરૂઆત કરતા અમો ખુબજ હર્ષ ની લાગણી અનુભવિઍ છીઍ. આ વેબ સાઇટ નો મુખ્ય હેતુ અમો વૈષ્ણવ પરિવાર ટેક્નોલોજી ના માધ્યમ થકી ઍકત્રિત થઈઍ, સંપ્રદાય ના સિદ્ધાંતો ને સત્સંગ દ્વારા સમજીઍ અને સ્નેહ પૂર્વક ઠાકોરજી ની સેવા કરીઍ. અમારી આવનારી પેઢી પાઠશાળા ના માધ્યમ થકી પુષ્ટિ જીવન ની પ્રેરણા મેળવે અને જીવન મા સફળતા ની સાથે સેવા ના અલૌકિક અવસર ને પ્રાપ્ત કરે ઍજ ઠાકોરજી ને વિનંતી.

